શું તમે જાણો છો કોણ બનેગા કરોડપતિ માં 5 કરોડ જીતનાર સુશીલ કુમાર નું શું થયું? અત્યારે જીવે છે એવું જીવન, જુઓ તસવીરો
https://ift.tt/3zRqPLF બિહારના સુશીલકુમાર કોન બનેગા કરોડપતિ સીઝન 11 ના વિનર હતા અને તેમણે પાંચ કરોડ રૂપિયા જીત્યા હતા. પરંતુ ખરેખર શું તમને ખબર છે કે ત્યારબાદ તેમનું શું થયું? તો ચાલો આજે વિસ્તારથી જાણીએ સુશીલ કુમાર ના જીવન વિશે. પહેલા શું કરતા હતા સુશીલ કુમાર જ્યારે તે શોમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે તે મોતીહારી માં એક કમ્પ્યુટર ઓપરેટર નું કામ કરતા હતા. શો ના જીત્યા ના ઠીક પહેલા તેમની સેલેરી માત્ર છ હજાર રૂપિયા હતી. શું થયું જીત્યા પછી? કેબીસી માં મળ્યા હતા તેમને લગભગ ત્રણ કરોડ ને ૬૦ લાખ રૂપિયા. કેબીસી જીત્યા પછી તેમણે ગ્રામીણ વિકાસ મંત્રાલય ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. કમ્પ્યુટર ઓપરેટર ના રૂપમાં કામ કરવાવાળા સુશીલકુમારને એકવાર સરકારી અધિકારી બનવાની ઈચ્છા કરી હતી પરંતુ કેબીસીની સફળતા પછી તેમણે તે પ્રયાસ મૂકી દીધો. શું કંગાળ થઈ ગયા તા સુશીલ કુમાર? થોડા મહિનાઓ પછી મીડિયામાં ખબર આવી હતી કે તેમના રૂપિયા પુરા થઇ ગયા હતા અને તેમની પાસે કોઈ નોકરી પણ ન હતી. એકવાર તેમને એક જર્નાલિસ્ટ એ ફોન કર્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે પેલા પૈસાનું શું થયું? ...